ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
Chhota Udepur: વોર્ડ નંબર-4ની પેટાચૂંટણીમાં ભાજપના રજનીબેન રાઠવાની જીત
છોટાઉદેપુર : છોટાઉદેપુર નગરપાલિકાના વોર્ડ નંબર-4ની એક બેઠક માટે યોજાયેલી પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રજનીબેન રાઠવાએ જીત મેળવી છે.
ABP અસ્મિતા
જામનગર: લાલપુરમાં પીજીવીસીએલના નિવૃત્ત કર્મચારીની ઘરમાં ઘુસી ઘાતકી હત્યા
આજકાલ ડેઇલી
2 સ્રોતમાં — ગુજરાત સમાચાર
UPSC Success Story: શાસ્ત્રીય ગાયિકાથી લઈને IAS અધિકારી સુધી, પલ્લવી મિશ્રાની સફળતાની કહાની
IAS Pallavi Mishra UPSC Success Story: શાસ્ત્રીય ગાયન પ્રત્યેના પોતાના જુસ્સા દ્વારા સિવિલ સર્વિસીસમાં પોતાની ઓળખ બનાવનાર પલ્લવી મિશ્રાની વાર્તા ભોપાલથી શરૂ થાય છે.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી