ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
Gold Silver Rate In Gujarat : ₹5,290 સુધી સસ્તું થયું સોનું! 10 દિવસના ઉતાર-ચઢાવ બાદ ગુજરાતમાં ભાવ ગગડ્યા, જુઓ 24K, 22K અને 18K નો લેટેસ્ટ રેટ
ગુજરાતમાં 13 ઓક્ટોબર 2026ના રોજ સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા 10 દિવસના ભાવમાં આવેલા ઉતાર-ચઢાવ વચ્ચે અમદાવાદ સહિત રાજ્યનાં મુખ્ય શહેરોમાં સોનાના ભાવની સ્થિતિ જાણો.
TV9 ગુજરાતી
નવરાત્રીના ઉપવાસમાં પણ આખો દિવસ રહેશે એનર્જી, ડાયટમાં સામેલ કરો આ ત્રણ શેક
Navratri fast shakes recipe: આષો નવરાત્રીના ત્રીજા દિવસે, દેવી દુર્ગાના ત્રીજા સ્વરૂપ માતા ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે. આ તહેવાર દેશભરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી