મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

Trending Video : પ્રાઇવેટ જેટની ચાવી કેવી હોય છે? પાયલટે બતાવી દરવાજો ખોલવાની રીત

સોશિયલ મીડિયા પર પ્રાઇવેટ જેટની ચાવી અને તેનો દરવાજો ખોલવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ચાવી ફેરવતાં જ દરવાજામાંથી વિશાળ સીડી બહાર આવતી જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.

TV9 ગુજરાતી

Today news : પંજાબના ડ્રગ વિરોધી કાર્યકર્તા પરમિન્દર સિંહ જોટાની જાહેરમાં ગોળી મારીને હત્યા

Today news : પંજાબના માનસા જિલ્લામાં ડ્રગના દુરૂપયોગ સામે મોટા પાયે સામાજિક ઝુંબેશ ચલાવનારા પ્રખ્યાત ડ્રગ વિરોધી કાર્યકર્તા પરમિન્દર સિંહ જોટાની મંગળવારે સવારે અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી…

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Jobs alert: સુરત જિલ્લામાં રહેતા ઉમેદવારો માટે પરીક્ષા વગર ₹30,000 ની નોકરી મેળવવાની તક

kadodara Municipality Bharti 2026: સુરત જિલ્લામાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે પરીક્ષા વગર જ સારા પગારની નોકરી મેળવવાની તક આવી ગઈ છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

General Knowledge News : જો તમે ગામડે કે નાના નગરમાં રહેતા હોવ અને તમારી પાસે ક્રેડિટ હિસ્ટ્રી કે ક્રેડિટ કાર્ડ ના હોય તો લોન કેવી રીતે મેળવશો ?

ગ્રામ્ય વિસ્તાર કે નગરપાલિકા વિસ્તારમાં રહેતા અનેક લોકોને જરૂર હોવા છતા બેંકની લોન મેળવવામાં તકલીફ પડે છે, તો કેટલાક લોકો લોન લેવા માટે બેંકમાં જવામાં સામાજીક કારણોસર ખચકાટ અનુભવે છે.

TV9 ગુજરાતી