મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

નવરાત્રી દરમિયાન ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ કે તેલનો? દીવો પ્રગટાવવાના નિયમો અને ફાયદા જાણો

Navratri 2026 : શારદીય નવરાત્રીનું પર્વ હિન્દુ ધર્મમાં ખુબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. નવરાત્રીમાં માતા દુર્ગાની ઉપાસના કરવામાં આવે છે.

TV9 ગુજરાતી

14 October 2026 રાશિફળ: આજે કોના ભાગ્યના દરવાજા ખુલશે? ધન, પરિવાર અને અભ્યાસ અંગે જાણો રાશિફળ

ગ્રહોની જ્યોતિષીય માન્યતાઓ અનુસાર આજે કેટલીક રાશિઓ માટે અટકેલાં કામમાં પ્રગતિ, આર્થિક રાહત અને નવી શરૂઆતની તક બની શકે છે. નોકરી કરતા લોકો, વેપારીઓ અને વિદ્યાર્થીઓ માટે દિવસ કેવો રહેશે?

TV9 ગુજરાતી

CJP કાર્યકર્તા સૌરવ દાસ અને આશુતોષ રાંકાને 5 દિવસની જેલ, અજિંક્ય શિંદેને જામીન

CJP Leaders Arrest By Delhi Police : કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)ના નેતા સૌરવ દાસ અને આશુતોષ રાંકાને પાંચ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

નવરાત્રિના ચોથા દિવસે કઈ વિધિથી કરવી મા કુષ્માંડાની પૂજા? અહીં જાણો સંપૂર્ણ પૂજાવિધિ, મંત્ર અને ભોગ

Navratri 2026:નવરાત્રિના ચોથા દિવસે મા દુર્ગાના ચોથા સ્વરૂપ મા કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે. દેવીનું તેજ સૂર્ય સમાન પ્રકાશમાન છે અને તેમનું નિવાસસ્થાન સૂર્યમંડળ માનવામાં આવે છે.

ABP અસ્મિતા