ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
Navratri 2026 : નવરાત્રિ દરમિયાન ઘટસ્થાપન બાદ આ નિયમ અનુસરવા જરૂર, જાણો વિધિ વિધાન
Navratri 2026 : આ વર્ષે 11 ઓક્ટોબરથી શારદીય નવરાત્રિનો પ્રારંભ થયો. નવેય દિવસ માતાના નવ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. જો કે નવરાત્રિમાં માતાજીની સાધાન સાથે કેટલાક નિયમો જોડાયેલા છે.
ABP અસ્મિતા
Breaking News : એક, બે નહીં 16 બોગસ ડોક્ટર ઝડપાયા, સુરતના પાંડેસરામાં SOG અને આરોગ્ય વિભાગનો દરોડો, જુઓ Video
સુરતના પાંડેસરા વિસ્તારમાં SOG અને આરોગ્ય વિભાગે સંયુક્ત દરોડા પાડી 16 બોગસ ડોક્ટરોને ઝડપી પાડ્યા છે. આ બોગસ ડોક્ટરો અગાઉ કમ્પાઉન્ડર તરીકે કામ કરતા હતા અને લેબર કોલોનીઓમાં તાવ, મેલેરિયા જેવી બીમારીઓની…
TV9 ગુજરાતી