મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

વિજયાદશમી પર આ પવિત્ર પક્ષીના દર્શન માત્રથી પલટાઈ જાય છે ભાગ્ય! શું તમે જાણો છો દશેરાની આ સૌથી મોટી માન્યતા ?

દશેરા એટલે કે વિજયાદશમીનો તહેવાર અનિષ્ટ પર સારાની જીતનું પ્રતીક છે. આ દિવસે કેટલીક ખાસ ધાર્મિક માન્યતાઓનું વિશેષ મહત્ત્વ છે.

TV9 ગુજરાતી

Breaking News : નવરાત્રિમાં અમદાવાદની હવાની ગુણવત્તા કથળી, પ્રદૂષણ વધતા આરોગ્યની ચિંતા, જુઓ Video

અમદાવાદમાં નવરાત્રિ દરમિયાન વાયુ પ્રદૂષણમાં ચિંતાજનક વધારો નોંધાયો છે. ધૂળિયા રસ્તા અને ટ્રાફિકને કારણે હવાની ગુણવત્તા પર ગંભીર અસર થઈ છે.

TV9 ગુજરાતી

કાનુની સવાલ : જો પત્નીને પૈસા ભેટમાં આપ્યા હોય, તો પણ તમારે ટેક્સ ચૂકવવો પડશે

શું પત્નીને ગિફ્ટ કરેલા પૈસાને એફડી અથવા શેરમાં લગાવવા પર પણ પતિને ટેક્સ ચૂકવવો પડશે. જાણો ઈન્કમ ટેક્સ એક્ટની કલમ 64ના નિયમ અને ટેક્સથી બચવાના 3 કાનુન.

TV9 ગુજરાતી

કોપર કે સ્ટીલ? કઈ બોટલમાં પાણી પીવું વધારે સુરક્ષિત? રિસર્ચમાં સામે આવી આ બાબત

Copper vs Steel Water Bottle: તાંબાની બોટલમાંથી પાણી પીવું સલામત છે કે સ્ટીલની બોટલમાંથી? બોટલ પસંદ કરતી વખતે આ પ્રશ્ન વારંવાર ઉદ્ભવે છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી