મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

Breaking News : ભાવનગરમાં નવરાત્રિ દરમિયાન હોબાળો, વિધર્મીઓની હાજરીના મુદ્દે હિંદુ સંગઠનોનો વિરોધ, જુઓ Video

ભાવનગરના વરતેજ સ્થિત રંગોલી રિસોર્ટમાં નવરાત્રિ દરમિયાન વિધર્મીઓની હાજરી મુદ્દે હોબાળો થયો. હિંદુ સંગઠનોએ વિરોધ નોંધાવતા 200થી વધુ કાર્યકરો સ્થળ પર પહોંચ્યા, જેના પગલે તણાવ સર્જાયો.

TV9 ગુજરાતી

8th Pay Commission: DA, પે-સ્કેલ, પગાર અને પેન્શન, 8માં પગાર પંચ પાસે શું છે મુખ્ય અપેક્ષાઓ

8th Pay Commission: 8મા કેન્દ્રીય પગાર પંચ માટે પરામર્શ પ્રક્રિયા હાલમાં પૂરજોશમાં ચાલી રહી છે. આ મહિનાના અંતમાં મુંબઈમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે જ્યાં સત્તાવાર ભલામણોને અંતિમ સ્વરૂપ આપતા પહેલા…

ABP અસ્મિતા