મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

Breaking News : અમદાવાદ ટ્રાફિક પોલીસનો નવતર પ્રયોગ, 9 ફૂટ ઊંચા ટાવર પરથી એનાઉન્સમેન્ટ થશે

મેટ્રોસિટી અમદાવાદમાં સતત ટ્રાફિકનું ભારણ વધી રહ્યું છે. ત્યારે ટ્રાફિકના નિયમન માટે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે નવતર પ્રયોગ હાથ ધર્યો છે. હવે 9 ફૂટ ઊંચા ટાવર પરથી એનાઉન્સમેન્ટ થશે.

TV9 ગુજરાતી

Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

મુંબઈ નજીક આવેલા નાલાસોપારા વિસ્તારની બહુમાળી રહેણાંક ઇમારતમાં મોડી રાત્રે ભયાનક આગ લાગી હતી. 'ઇમ્પિરિયલ હાઇટ્સ' નામના બિલ્ડિંગમાં લાગેલી આ આગના પગલે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી અને દહેશતનો માહોલ…

ABP અસ્મિતા