ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
મેરઠ ના 'બ્લૂ ડ્રમ' હત્યાકાંડમાં કોર્ટે સાહિલ અને મુસ્કાનને ફાંસીની સજા ફટકારી
Meerut Blue Drum murder Case : મેરઠમાં બહુચર્ચિત બ્લૂ ડ્રમ હત્યાકાંડમાં આરોપી મુસ્કાન અને તેના પ્રેમી સાહિલને બુધવારે મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે. કોર્ટે કહ્યું છે કે બંનેને ફાંસી આપવામાં આવશે.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી
મેરઠ બ્લુ ડ્રમ હત્યા કેસ: પત્ની મુસ્કાન અને પ્રેમી સાહિલને ફાંસીની સજા, કોર્ટનો મોટો ફેંસલો
meerut blue drum murder case: ઉત્તર પ્રદેશના મેરઠમાં બનેલા અરેરાટીભર્યા 'બ્લુ ડ્રમ હત્યા કેસ'માં આજે 14 ઓક્ટોબર 2026 ના રોજ અદાલતે પોતાનો ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે.
ABP અસ્મિતા