મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

ડાઘથી લઈને શુષ્ક ત્વચા સુધી, ચહેરા પર આ રીતે કુંકુમાદી તેલ લગાવો

Kumkumadi Oil for Face Benefits : આજના સમયમાં લોકો તેમની ત્વચાની સંભાળ રાખવા માટે મોટે ભાગે સ્કિન કેયર પ્રોડક્ટ પર નિર્ભર રહે છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

નકામી પ્લાસ્ટિક બોટલમાંથી બનાવો સુંદર ફ્લાવર્સ, આ ઇઝી DIY Tips થી સજાવો બાલકની

ભાગ્યે જ એવું કોઈ ઘર હશે જ્યાં પ્લાસ્ટિકની બોટલોનો ઉપયોગ થતો ન હોય. ઘણીવાર લોકો ઉપયોગ પછી તેને કચરા તરીકે ફેંકી દે છે પરંતુ આ બોટલો અત્યંત ઉપયોગી સાબિત થઈ શકે છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી