ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
Surat Breaking: પૈસાની લાલચમાં માનવતા મરી પરવારી ? પશુઓની દવા માસૂમ બાળકોને પધરાવવાનું મહાપાપ
મોંઘી અને બોગસ દવાઓ બાદ હવે સુરતમાં પશુઓની દવા માસૂમ બાળકોને વેચવાનો ઘૃણાસ્પદ ખેલ પકડાયો છે. ખાવા-પીવાની ચીજોથી લઈને જીવનરક્ષક દવાઓમાં પણ આવો આંધળો લોભ?
ના સાબુદાણા ખીચડી, ના ફળાહારી પકોડા, આ વખતે ઉપવાસમાં બનાવો સામો ની ઈડલી
navratri farali food : હાલમાં સમગ્ર દેશમાં નવરાત્રીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. નવરાત્રીના નવ દિવસ સુધી મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આ દરમિયાન ઘણા લોકો ઉપવાસ પણ કરે છે.
Breaking News: શું તમે પણ ચાંદી ખરીદી છે ? 46 વર્ષ પછી આવેલ આ રિપોર્ટે ઉડાડી ઊંઘ, ઊભી થઈ ‘મોટી આફત’
જો તમે પણ થોડા મહિના પહેલાં જ તેજી જોઈને ચાંદી ખરીદી હતી, તો આ સમાચાર તમારા માટે ખૂબ મહત્વના છે. વાત એમ છે કે, ચાંદી ઓલ-ટાઈમ હાઈ બનાવ્યા બાદ હવે ‘મીન રિવર્ઝન’ના દોરમાંથી પસાર થઈ રહી છે, જેનો સીધો ફટકો…