ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
આજનું હવામાન: 11 કલાકમાં 22 રાજ્યોમાં મુશળધાર વરસાદની ચેતવણી, 65 કિમીની ઝડપે પવન ફૂંકાશે, IMDની નવી આગાહી
today weather updates: દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની વિદાય રેખા હાલમાં આસામના ધુબરી, પશ્ચિમ બંગાળના કોલકાતા, ઓડિશાના અંગુલ, તેલંગાણાના ખમ્મમ અને કર્ણાટકના હોન્નાવરમાંથી પસાર થઈ રહી છે.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી