ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
છેલ્લા કેટલાક સમયથી IT કંપનીઓ છટણીનો દોર જોઈ રહી છે. વિશ્વનું સૌથી મોટું OTT પ્લેટફોર્મ Netflix હવે આ યાદીમાં જોડાઈ ગયું છે. હા Netflix એ કર્મચારીઓમાં કાપ મૂકવાનો એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
ABP અસ્મિતા
આજનું લવ રાશિફળ, 15 ઓક્ટોબર: કન્યા અને તુલા રાશિના જાતકોને તેમના સંબંધોમાં નવી તાજગી મળશે
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી