ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
Navratri 2026: નવરાત્રિના પાંચમા દિવસ માતા સ્કંદમાતાની પૂજાનું વિધાન, જાણો વિધિ
Navratri 2026: 15 ઓક્ટોબર ગુરૂવાર એટલે કે શારદીય નવરાત્રીનો પાંચમો દિવસ છે. નવરાત્રિના પાંચમા દિવસે દેવી દુર્ગાના પાંચમા સ્વરૂપ સ્કંદમાતાની પૂજા કરવાની પરંપરા છે.
ABP અસ્મિતા
Navratri 2026 : નવરાત્રીના પાંચમાં નોરતે સ્કંદમાતાની પૂજાથી સંતાન સુખ મળે છે, જાણો પૂજા વિધિ મંત્ર પ્રસાદ અને આરતી
Shardiya Navratri 5h Day, Maa Skandamata Puja Vidhi, Aarti In Gujarati : નવરાત્રીના પાંચમા દિવસે દેવી સ્કંદ માતાની પૂજા કરવામાં આવે છે. સ્કંદમાતા નવ દુર્ગાનું પાંચમું સ્વરૂપ છે.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી
નવરાત્રીના વ્રતમાં ટ્રાય કરો શિંગોડાના લોટના ક્રિસ્પી ફરાળી ભજીયા, ચા સાથે પડી જશે જલસો
Navratri farali bhajiya Recipe: જો તમને ઉપવાસ દરમિયાન ફળો અને બાફેલા બટાકા ખાવાનો કંટાળો આવે છે, તો તમે સાંજની ભૂખ સંતોષવા માટે કંઈક મસાલેદાર અજમાવી શકો છો.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી