ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
નવરાત્રિમાં અમદાવાદીઓને મોટી રાહત! મેટ્રો રાત્રે 2 વાગ્યા સુધી, BRTS પણ મોડે સુધી દોડશે
Ahemdabad News: નવરાત્રિ પર્વ દરમિયાન ગરબા રમવા જતા અમદાવાદના નાગરિકો માટે રાહતના સમાચાર છે. તહેવારને ધ્યાનમાં રાખીને મેટ્રો અને BRTS બસના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
ABP અસ્મિતા