ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
Breaking News : રાજકોટ આજી GIDC લૂંટ અને હત્યા કેસ, પોલીસે લૂંટારૂ ગેંગને ઝડપી, તમામ મુદામાલ રિકવર, જુઓ CCTV
રાજકોટના આજી GIDCમાં તન્વી ગોલ્ડ રિફાઇનરીમાં સનસનાટીભરી લૂંટ અને હત્યાની ઘટના બની. કર્મચારી લાલજી સરધારાને ગોળી મારી હત્યા કરી 800 ગ્રામ સોનું અને 3 કિલો ચાંદી લૂંટી લેવાયા.
TV9 ગુજરાતી
Navratri Fasting 2026: નવરાત્રિના ઉપવાસ કરો છો તો એનર્જી આપતા આ ફૂડને કરો ડાયટમાં સામેલ
Navratri Fasting 2026:નવરાત્રિના નવ દિવસના ઉપવાસ દરમિયાન યોગ્ય ખોરાક લઈને સ્વસ્થ અને ઉર્જાવાન રહો. શું ખાવું અને શું ટાળવું, અહીં જાણીએ....
ABP અસ્મિતા