મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

Car Mileage Tips : કારનું માઇલેજ અચાનક ઘટી ગયું છે? મિકેનિક પાસે જતા પહેલાં આ 6 બાબતો તપાસો

તમારી કારનું માઇલેજ અચાનક ઘટવા લાગ્યું છે? ટાયર પ્રેશર, ગંદુ એર ફિલ્ટર, ખરાબ સ્પાર્ક પ્લગ કે બ્રેકની સમસ્યા જેવા કારણો ઇંધણનો વપરાશ વધારી શકે છે. ACનો વધુ ઉપયોગ કે ભારે ટ્રાફિક પણ જવાબદાર છે.

TV9 ગુજરાતી

Railway Ticket New Rule: રેલવે કાઉન્ટર ટિકિટના નિયમમાં મોટો ફેરફાર, 27 ઓક્ટોબરથી લાગૂ

Railway Ticket New Rule: સુપ્રીમ કોર્ટે રેલવેને નિર્દેશ આપ્યો છે કે, 27 ઓક્ટોબર 2026થી તમામ રેલવે સ્ટેશનો પર કાઉન્ટર પરથી વેચાતી ટિકિટોને પણ ઓનલાઇન ટિકિટોની જેમ વીમા કવચના દાયરામાં લાવવામાં આવે.

ABP અસ્મિતા

કપડાંનો કલર ઝાંખો નહીં થાય, કપડાં સૂકાવતી વખતે આટલું ધ્યાન રાખો

Clothes Storage Tips : કપડાં વ્યક્તિની પર્સનાલિટીનો મુખ્ય ભાગ છે. આજના સમયમાં લોકો સૌથી સુંદર દેખાવા માટે સ્ટાઇલિશ કપડાં પહેરે છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી