મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

Banana Halwa Recipe: બજારની મીઠાઈને કહો અલવિદા ! ડ્રાયફ્રૂટ્સ ઉમેરીને બનાવો ટેસ્ટી કેળાનો હલવો, મા અંબાને ધરાવો પ્રિય ભોગ

નવરાત્રીના પાંચમા દિવસે મા સ્કંદમાતાને કેળાનો ભોગ અર્પણ કરવાનું વિશેષ ધાર્મિક મહત્વ છે. બહારની મીઠાઈને બદલે ઘરે જ શુદ્ધ દેશી ઘી, દૂધ અને ડ્રાયફ્રૂટ્સ સાથે બનાવો સ્વાદિષ્ટ અને દાણેદાર કેળાનો હલવો.

TV9 ગુજરાતી

નકામા જુના ટાયરમાં ઉગાડો ફ્રેશ લીલી ડુંગળી; ગાર્ડનિંગ એક્સપર્ટના નુસખાથી બાલકની બનશે કિચન ગાર્ડન

દરેક વ્યક્તિ પોતાના રસોડા માટે તાજા અને રાસાયણિક મુક્ત લીલા શાકભાજી ઉગાડવા ઈચ્છે છે પરંતુ ઘણીવાર જગ્યા કે કુંડાંના અભાવે લોકો તેને ઉગાડી શકતા નથી. હવે તમારે મોંઘાં ​​કુંડાં ખરીદવાની જરૂર નથી.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

સમાજમાં સ્ત્રી પુરુષ અસમાનતા અંગે પાટીદાર અગ્રણીની દીકરીએ આપ્યુ મોટુ નિવેદન- જુઓ Video

સમાજમાં સ્ત્રી પુરુષ અસમાનતાને લઈને પાટીદાર અગ્રણી અને અમરેલી ભાજપના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણીની દીકરી મેઘના સંઘાણીએ ખુલીને તેમના મંતવ્યો રજૂ કર્યા.

TV9 ગુજરાતી