ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
‘રિલાયન્સ એક વચન છે’: જિયોના ₹30,213 કરોડના IPO પૂર્વે ઇશા અંબાણીએ દાદા ધીરુભાઈને કર્યા યાદ
જિયો પ્લેટફોર્મ્સના ₹30,213 કરોડના મેગા IPO અગાઉ ઇશા અંબાણીએ દાદા ધીરુભાઈ અંબાણીને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે જણાવ્યું કે કોલેજ અસાઇનમેન્ટ સબમિટ ન થઈ શકવાની સામાન્ય ઘટનાથી ભાઈ આકાશ સાથે થયેલી વાતચીતે…
TV9 ગુજરાતી
Breaking: આદિત્ય ગઢવીના ‘રંગ મોરલા’ ગરબા સ્ટેજ પરથી વિધર્મીઓને બહાર નીકળવાની સૂચનાનો વિવાદ- વકરતાં આદિત્ય ગઢવીએ પોસ્ટ મૂકી હાથ ખંખેર્યા
અમદાવાદમાં 'રંગ મોરલા' ગરબા ગ્રાઉન્ડ પર VHP કાર્યકરો પહોંચ્યા બાદ એન્કરે વિધર્મીઓને જગ્યા છોડવા જાહેરાત કરતાં હોબાળો મચ્યો હતો.
TV9 ગુજરાતી