ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
સાબુદાણા કેવી રીતે બને છે? જાણો ખાવાથી શરીરને કયા-કયા ફાયદા મળે છે
sabudana benefits : નવરાત્રીમાં ઉપવાસ દરમિયાન સાબુદાણાની ઘણી વાનગીઓ ખાવામાં આવે છે. તેમાંથી ખીચડી, ટિક્કી, પકોડા અને ખીર બનાવવામાં આવે છે અને ઉપવાસ દરમિયાન તેનું સેવન કરવામાં આવે છે.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી