ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
આજીવન કેદની સજા પામેલા કેદીઓ જેલમાં કેટલા વર્ષ વિતાવે છે? જાણો નિયમ
General Knowledge: આજીવન કેદની સજાને લઈને સામાન્ય રીતે લોકોના મનમાં એવી ધારણા બનેલી રહે છે કે આ સજા માત્ર 14 કે 20 વર્ષની જ હોય છે, જે પૂર્ણ થયા બાદ ગુનેગારને સરળતાથી મુક્ત કરી દેવામાં આવે છે.
ABP અસ્મિતા