ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
Breaking News : ડીસામાં શંકાસ્પદ ઘીના 80 બોક્સ જપ્ત, ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, જુઓ Video
બનાસકાંઠાના ડીસામાં ફૂડ વિભાગે લાઠીબજાર વિસ્તારમાં દરોડો પાડી રહેણાંક મકાનમાંથી જાણીતી બ્રાન્ડના શંકાસ્પદ ઘીના 80 બોક્સ જપ્ત કર્યા છે.
TV9 ગુજરાતી
જો તમને શિયાળામાં રંગબેરંગી ફૂલો જોઈતા હોય, તો ઓક્ટોબરમાં વાવો ડાયાન્થસનો છોડ
dianthus planting in October: જ્યારે તમારી બાલ્કનીમાં રંગબેરંગી ફૂલો ખીલે છે, ત્યારે દૃશ્ય ખરેખર મનમોહક છે. તેઓ વાતાવરણને તાજગી આપે છે. શિયાળો નજીક આવી રહ્યો છે.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી
Breaking News : જૂનાગઢમાં ખોટી ઓળખ સાથે રહેતી બાંગ્લાદેશી યુવતી ઝડપાઈ, IBએ તપાસ તેજ કરી
પ્રાથમિક વિગતો મુજબ, યુવતી ખાલિદા ઉર્ફે મિથિલા નામથી ઓળખાતી હતી અને પોતાનું નામ મિથિલા સાજુ રોય જણાવી નેપાળની નાગરિક હોવાનો દાવો કરતી હતી.
TV9 ગુજરાતી