Gold Price Today: સોનાની ફરી વધી ચમક, જાણો 10 ગ્રામ ગોલ્ડની લેટેસ્ટ કિંમત
Gold Price Today:સતત ચાર દિવસના ઘટાડા બાદ આજે સોના-ચાંદીના ભાવમાં તેજી જોવા મળી રહી છે. છેલ્લા 4 દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ 100 ગ્રામ આશરે ₹39,800 એટલે કે પ્રતિ 10 ગ્રામ લગભગ ₹3,980નો મોટો ઘટાડો થયો…
ABP અસ્મિતા