ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
Jobs alerts: ગાંધીનગરમાં પરીક્ષા વગર ₹60,000 ની નોકરી મેળવવાની તક, શું જોઈએ લાયકાત?
Gandhinagar Legal advisor Bharti: ગાંધીનગરમાં નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે. ગાંધીનગરમાં કાયદા સલાહકારની ભરતી માટે જાહેરાત બહાર પાડવામાં આવ્યા છે.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી