ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
પતિનું ગળું ઘૂંટી હત્યા કરી સાપ પાસે ડંખ મરાવ્યો, પત્ની અને પ્રેમીને મેરઠ કોર્ટે ફાંસીની સજા સંભળાવી
મેરઠમાં 'સાપ કરડવા'ના બહાને કરાયેલી હત્યાના એક ચકચારી કેસમાં અદાલતે અમિત કશ્યપની હત્યા બદલ તેની પત્ની રવિતા અને તેના પ્રેમી અમરદીપને ફાંસીની સજા સંભળાવી છે.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી
સફેદ મોજાં તળિયેથી કાળા પડી ગયા છે? આ 4 સરળ ઘરેલુ નુસખાથી મિનિટોમાં ચમકાવો મોજાં
શાળાએ જતા બાળકો હોય કે ઓફિસ જતા પુખ્ત વયના લોકો સફેદ મોજાં (White Socks) પહેરવાનું લગભગ દરેકને ગમે છે. પરંતુ થોડા જ દિવસોમાં જમીનની ધૂળ અને પરસેવાના કારણે મોજાંના તળિયાનો ભાગ કાળો પડી જાય છે.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી
Surya Gochar 2026: કાલે સૂર્ય બદલશે રાશિ, 4 રાશિઓ અત્યારથી જ થઈ જાય સાવધાન!
જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યને આત્મવિશ્વાસ, આદર, નેતૃત્વ અને સ્થિતિનો કારક માનવામાં આવે છે. સૂર્યની ચાલમાં ફેરફાર તમામ 12 રાશિઓને અલગ-અલગ રીતે અસર કરી શકે છે.
ABP અસ્મિતા