મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!

અમદાવાદ: રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. રાસાયણિક ખાતર NPK ના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ઈફ્કોએ અત્યાર સુધીનો સૌથી મોટો વધારો કર્યો હોવાનો દાવો છે.

ABP અસ્મિતા

Breaking News : પશ્ચિમ રેલવે અમદાવાદ – પ્રયાગરાજ વચ્ચે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન દોડાવશે

ટ્રેન નં. 04166 અસારવા–પ્રયાગરાજ સ્પેશિયલ, અસારવાથી દર ગુરુવારે સવારે 08.45 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 10.35 વાગ્યે પ્રયાગરાજ પહોંચશે. જ્યારે ટ્રેન નં.

TV9 ગુજરાતી

RBI એ બેંકો માટે લાગુ કર્યો નવો નિયમ, શું તમારા ખાતા પર પડશે અસર?

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ બેંકો માટે રોકડ રિઝર્વ રાખવા સાથે જોડાયેલા નિયમોમાં બદલાવ કર્યો છે. આજથી, 16 ઓક્ટોબરથી અમલમાં આવેલા આ નિયમ મુજબ, બેંકોએ દરરોજ પોતાના નક્કી રોકડ રિર્ઝવના ઓછામાં ઓછા 99% ર…

ABP અસ્મિતા

શિયાળામાં હોમ ગાર્ડનના છોડ કરમાઈ જવાનો ડર રહે છે? આ 6 સરળ ટિપ્સથી છોડ રહેશે લીલાછમ

હવે સવારની હવામાં થોડી ઠંડક અનુભવાય છે અને સાંજના સમયે સૂર્યપ્રકાશ એક પ્રકારની શાંતિ લઈને આવે છે. છોડ માટે આ ઋતુ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી