ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
રેસ્ટોરન્ટના શેફ ભાતને એકદમ પરફેક્ટ અને દાણાને છૂટા રાખવા માટે ઉકળતા પાણીમાં ઉમેરે છે આ 1 ખાસ વસ્તુ
ભાત રાંધવા એ કદાચ એક સરળ કામ લાગી શકે છે પરંતુ ખરેખરમાં તે એક કળા છે. ચોખા અને પાણીનું યોગ્ય પ્રમાણ હોવું ખૂબ જ જરૂરી છે. જો પાણી થોડું પણ વધારે થઈ જાય તો ચોખાના દાણા એકબીજા સાથે ચોંટી શકે છે.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
અમદાવાદ: રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. રાસાયણિક ખાતર NPK ના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ઈફ્કોએ અત્યાર સુધીનો સૌથી મોટો વધારો કર્યો હોવાનો દાવો છે.
ABP અસ્મિતા