ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રશાંત ભૂષણના નિવેદનની કરી ટીકા, કહ્યુ આંદોનના નામે દેશના યુવાનોને ભડકાવનારાઓનો અસલી ચહેરો સામે આવી ગયો- Video
SIR ના વિરોધ આંદોલન વચ્ચે, CM ભૂપેન્દ્ર પટેલે પ્રશાંત ભૂષણના રેજીમ ચેન્જ નિવેદનને વખોડ્યું છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે તેમનો એજન્ડા હંમેશા શાસન પરિવર્તન અને અરાજકતાનો રહ્યો છે.
TV9 ગુજરાતી
Chaitar Vasava: ધારાસભ્ય ચૈતર વસાવાના ભાઈનો આત્મહત્યાનો પ્રયાસ
ABP અસ્મિતા
5 સ્રોતમાં — ગુજરાત ફર્સ્ટ, ETV ભારત, નવગુજરાત સમય, ABP અસ્મિતા