ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
Bharuch | ભરુચના વાગરાની સાયખા GIDCમાં કંપનીમાં બ્લાસ્ટ, 5 કામદારના મોત
ભરૂચના વાગરાની સાયખા GIDCCમાં સિનઝીલ ફાર્માકેમ કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રચંડ બ્લાસ્ટની ગંભીર ઘટના સામે આવી છે.
ABP અસ્મિતા