ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
Navratri 2026: નવરાત્રિમાં મહા અષ્ટમી પર જરૂર કરો આ ખાસ ઉપાય, મા દુર્ગાની વરસશે આસીમ કૃપા
Navratri 2026: નવરાત્રિ આ વખતે 11 ઓક્ટોબર રવિવારથી શરૂ થઇ છે, 19 ઓક્ટોબરે સમાપ્ત થશે,. જાણીએ અષ્ટમી અને નવમી તિથિ ક્યારે છે અને તેનું શું મહત્વ છે.
1.27 લાખ રૂપિયામાં ક્રૂઝ કંટ્રોલવાળી બાઈક, Hero એ રાઈડર્સને આપી મોટી સરપ્રાઈઝ
Hero Xtreme 160R: ઓટોમોબાઈલ માર્કેટ હવે પૂરી રીતે બદલાઈ ચૂક્યું છે. કારણ કે પહેલાં ગાડીઓમાં ખૂબ ઓછા ફીચર્સ મળતા હતા અને જો તમારે વધારે ફીચર્સવાળી ગાડી જોઈતી હોય તો તમારે મોટું બજેટ ખર્ચવું પડતું હતું.
Breaking News : વડોદરામાં પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણના પ્લોટની ફાળવણીનો મામલો ગરમાયો, VMCની નવી દરખાસ્ત
વડોદરામાં પૂર્વ ક્રિકેટર અને સાંસદ યુસુફ પઠાણના વિવાદિત પ્લોટનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. 14 વર્ષથી અટકેલી પ્લોટની ફાળવણી પ્રક્રિયા હવે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફરી શરૂ કરવામાં આવી છે.
2 સ્રોતમાં — Gujarat Vandan