Breaking News : ગાંધીનગરના કલોલમાં કંપનીમાં ભીષણ આગ, દૂર-દૂર સુધી ધુમાડાના ગોટેગોટા ! જુઓ Video
ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ખાતરજમાં આવેલી સંગમ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડમાં ભીષણ આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં કલોલ ફાયર વિભાગની ટીમો અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.
TV9 ગુજરાતી