Breaking: સુપ્રીમ કોર્ટનો મોટો ફેંસલો, ‘ચૂંટણી એફિડેવિટમાં ખોટી માહિતી આપવા બદલ જનતા ફરિયાદ કરી શકે છે’
ચૂંટણી એફિડેવિટમાં ખોટી માહિતી આપવા કે મહત્વપૂર્ણ તથ્યો છુપાવવા બદલ ચૂંટાયેલા ઉમેદવારો સામે સામાન્ય નાગરિકો પણ સીધી ફોજદારી ફરિયાદ કરી શકે છે, તેવો ઐતિહાસિક ચુકાદો સુપ્રીમ કોર્ટે આપ્યો છે.