મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

કલકત્તા પંડાલ દુર્ઘટના: 19 લોકોના મોત, વરસાદ અને અફવાઓના કારણે પરિસ્થિતિ વણસી, CM શુવેન્દુએ તપાસના આદેશ આપ્યા

Kolkata Chorbagan Durga Puja Stampede : કોલકાતાના દુર્ગાપૂજા પંડાલમાં નાસભાગમાં 18 લોકોના મોત થયા છે અને ઓછામાં ઓછા 25 લોકો ઘાયલ થયા છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Guru Chandra Samsaptak Yog 2026 : મહાઅષ્ટમીની રાત્રે બનશે દુર્લભ યોગ ! આ 3 રાશિઓનું ચમકી શકે છે ભાગ્ય

18 ઓક્ટોબરે શારદીય નવરાત્રી દરમિયાન મહાઅષ્ટમીની રાત્રે ગુરુ અને ચંદ્રની વિશેષ ગ્રહસ્થિતિ સર્જાવાની છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આ સ્થિતિને સમસપ્તક યોગ કહેવામાં આવે છે.

TV9 ગુજરાતી

Horoscope 2026: રવિવારનો દિવસ આ રાશિ માટે રહેશે ઉત્તમ, જાણો 12 રાશિનું રાશિફળ

Today's Horoscope: ગ્રહોની સ્થિતિ અને ગોચરની અસર રાશિ પર થાય છે. આજે 18 ઓક્ટોબર રવિવારનો દિવસ ગ્રહોની સ્થિતિના આંકલન મુજબ 12 રાશિના લોકો માટે કેવો જશે, કઇ રાશિ માટે રવિવાર શુભ નિવડશે તો કઇ રાશિને આજે…

ABP અસ્મિતા

18 ઓક્ટોબરના મહત્વના સમાચાર : ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, જુહુમાં હુમલા બાદ અભિનેતા ઈજાગ્રસ્ત

Gujarat Live Updates આજ 18 ઓક્ટોબરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

TV9 ગુજરાતી