હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
Gujarat Weather Update: નવરાત્રિના ઉત્સવ વચ્ચે ખેલૈયાઓ અને આયોજકો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આજથી બે દિવસ માટે વિવિધ વિસ્તારોમાં એકલ-દોકલ જગ્યાએ હળવા વરસાદની આગાહ…
ABP અસ્મિતા