UPI ફ્રોડ પર મોટો ચુકાદો: ખાતામાંથી 11 વાર પૈસા કપાયા, હવે બેંક ચૂકવશે વ્યાજ સહિત વળતર
unauthorized UPI transaction refund: આજના ડિજિટલ યુગમાં UPI પેમેન્ટનો ઉપયોગ ખૂબ જ વધી ગયો છે. નાનાં કામથી લઈને મોટાં પેમેન્ટ માટે આપણે મોબાઈલ પર નિર્ભર થઈ ગયા છીએ.