મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

Gujarat Rain Forecast: ગરબા ખેલૈયાઓને નિરાશ કરતા સમાચાર, વરસાદને લઈ હવામાન વિભાગની મોટી આગાહી

ગરબાની રમઝટ બોલાવતા ખેલૈયાઓને નિરાશ કરતા હવામાન વિભાગે આપ્યા સમાચાર.. આજથી બે દિવસ રાજ્યના કેટલાક જિલ્લામાં હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે..

ABP અસ્મિતા

વિજયાદશમી 2026 ક્યારે? 20 કે 21 ઓક્ટોબરની મૂંઝવણ દૂર કરો, જાણો રાવણ દહનનો સમય

Dussehra 2026 date: નવરાત્રીના પવિત્ર તહેવારની પૂર્ણાહુતિ એટલે દશેરા. દર વર્ષે અશ્વિન મહિનાના શુક્લ પક્ષની દશમી તિથિએ વિજયાદશમીનો પાવન તહેવાર ઉજવવામાં આવે છે.

ABP અસ્મિતા

ખરાબ ‘નોકરી’ નહીં, ખરાબ ‘બોસ’ છોડાવે છે ‘કામ…’, અજીબ નિયમ બનાવનાર મેનેજરને લોકોએ સંભળાવી દીધું

પ્રાઇવેટ કે સરકારી ઓફિસોમાં કામ કરવાના નિયમો અલગ-અલગ હોય છે. જો કે, હાલ સોશિયલ મીડિયા પર એક અજીબ કિસ્સો ખૂબ ચર્ચામાં આવ્યો છે.

TV9 ગુજરાતી