Viral Baby Video: જન્મ થતાં જ નવજાત બાળકે બતાવ્યા રાજા જેવા ઠાઠ: એક પગ પર બીજો પગ રાખી સૂઈ રહેલા શિશુનો ક્યૂટ વીડિયો થયો વાયરલ!
ઇજિપ્તમાં જન્મેલા એક નવજાત શિશુનો અનોખો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. જન્મના ગણતરીના કલાકોમાં જ કોઈ પણ ચિંતા વગર એક પગ પર બીજો પગ ચડાવીને રાજાની અદામાં સૂઈ રહેલા બાળકની ક્યૂટ સ્ટાઈલ જોઈ…
TV9 ગુજરાતી