મૃતકોના પરિવારને સરકારી નોકરી અને 25 લાખ, બંગાળ દુર્ઘટના પર CM શુભેંદુની મોટી જાહેરાત
Kolkata Stampede: પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાના ઉત્તરી વિસ્તારમાં આવેલા ચોરબાગાન દુર્ગા પૂજા પંડાલમાં થયેલી ભાગદોડે સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે.
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
Kolkata Stampede: પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાના ઉત્તરી વિસ્તારમાં આવેલા ચોરબાગાન દુર્ગા પૂજા પંડાલમાં થયેલી ભાગદોડે સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે.
Navratri 2026:નવરાત્રિના આઠમા દિવસે મહાગૌરીની આરાધના કરવામાં આવે છે. દેવી શ્વેત વર્ણવાળી છે અને તેમનું વાહન વૃષભ છે. શ્વેત વર્ણવાળી હોવાના કારણે તેમનું નામ મહાગૌરી છે.
વડોદરાના ફતેગંજ વિસ્તારમાં આવેલા ગેંડા સર્કલ પર એક યુવક ચઢી જતાં ભારે હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. આ ઘટનાને પગલે સ્થળ પર લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા.
પટનાના આ કેસમાં તપાસ પૂર્ણ કર્યા પછી, પોલીસે 31 જુલાઈ, 2023 ના રોજ ચાર્જશીટ દાખલ કરી. ફરિયાદ પક્ષ વતી ત્રણ સાક્ષીઓ કોર્ટમાં હાજર થયા.બિહારમાં ટ્રિપલ તલાકના કેસમાં પહેલી સજા ફટકારવામાં આવી છે.