મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

સુરતમાં ગરબા રમતા રત્નકલાકારનું મોત, છાતીમાં દુખાવો થતાં ઢળી પડ્યા

Surat News: સુરતના વેલંજા વિસ્તારમાં ગરબા રમતી વખતે 39 વર્ષીય રત્નકલાકાર અજય અકબરીનું ઓચિંતા મોત થયું છે. નીલકંઠ વરણી સોસાયટીમાં ગરબા રમતી વખતે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ તેઓ ઢળી પડ્યા હતા.

ABP અસ્મિતા

ફટાકડા લવર્સને લાગશે ઝટકો, આ દિવાળી પર 20% સુધી મોંઘા મળશે ફટાકડા

Firecracker Prices: દિવાળીનો તહેવાર નજીક આવતા જ ફટાકડાની ખરીદીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, પરંતુ આ વખતે આતશબાજીનો શોખ લોકોના ખિસ્સા પર ભારે પડી શકે છે.

ABP અસ્મિતા

Breaking News : ડીસામાં શંકાસ્પદ ઘીના 80 બોક્સ જપ્ત, ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, જુઓ Video

બનાસકાંઠાના ડીસામાં ફૂડ વિભાગે લાઠીબજાર વિસ્તારમાં દરોડો પાડી રહેણાંક મકાનમાંથી જાણીતી બ્રાન્ડના શંકાસ્પદ ઘીના 80 બોક્સ જપ્ત કર્યા છે.

TV9 ગુજરાતી