ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
ગરબા છોડીને ચણિયાચોળીમાં જ રેપિડો બાઇક પર ICU પહોંચ્યા મહિલા ડૉક્ટર, દર્દીનો બચાવ્યો જીવ
નવરાત્રિ દરમિયાન ચારેબાજુ ઉત્સવનું વાતાવરણ હોય છે, લોકો માતાજીના આશીર્વાદ મેળવવા માટે પંડાલમાં જાય છે. ઘણી જગ્યાએ દાંડિયા અને ગરબાના કાર્યક્રમો યોજાય છે અને ગુજરાતમાં તો આ ઉજવણી ખૂબ જ ખાસ હોય છે.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી