ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
Breaking News : અમદાવાદ પોલીસે નકલી કોસ્મેટિક્સનો ₹6.90 લાખનો જથ્થો જપ્ત કર્યો, જુઓ Video
અમદાવાદ પોલીસે નકલી LOréal કોસ્મેટિક્સનો ₹6.90 લાખનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. માય બ્યુટી સેન્ટર અને લક્ષ્મી બ્યુટી શોપ પર દરોડા પાડીને શેમ્પૂ, સીરમ, ક્રીમ સહિત 1221 નકલી ઉત્પાદનો જપ્ત કરાયા છે.
TV9 ગુજરાતી
કેનેડાએ સ્ટુડન્ટ-વર્કર્સ અને PR અરજદારોને આપ્યા સારા સમાચાર, સ્ટડી-વર્ક પરમિટનું ટ્રેકિંગ બન્યું સરળ, પોર્ટલ શરૂ
IRCC Applicans Status Tracker: કેનેડિયન અભ્યાસ અથવા વર્ક પરમિટ માટે અરજી કરતા વિદ્યાર્થી-કામદારો માટે સારા સમાચાર છે. તેવી જ રીતે, કેનેડાની સરકારે પણ કાયમી નિવાસ માટે અરજી કરનારા લોકોને સારા સમાચાર આપ…
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી