મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

સુરેન્દ્રનગરમાં નામચિન ગુનેગારે PSI ની રિવોલ્વર આંચકી કર્યો હુમલો, જવાબમાં પોલીસે કર્યું ફાયરિંગ

Surendranagar: સૌરાષ્ટ્રમાં પોલીસ અને ખુંખાર ગુનેગારો વચ્ચે આરપારની લડાઈ શરૂ થઈ હોય તેમ એક જ રાતમાં પોલીસ પર હુમલાની બે અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે.

ABP અસ્મિતા

ગોવાઃ એક વિધાનસભાથી બીજી વિધાનસભામાં 50થી વધુ મતદારો ટ્રાન્સફર, ધારાસભ્યના દાવા પર સીઈઓએ કહ્યું- તપાસ કરશે

Goa Forward Party chief Vijai Sardesai: ગોવા ફોરવર્ડ પાર્ટીના વડા અને ધારાસભ્ય વિજય સરદેસાઈએ રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીને ફરિયાદ કરી છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Navratri 2026: સાતમા નોરતે મા કાલરાત્રિની પૂજાનું વિધાન, જાણો સિદ્ધ મંત્ર અને વિધિ વિધાન

Navratri Day 7: ચૈત્ર નવરાત્રીનો સાતમો દિવસ મૃત્યુની દેવી મા કાલરાત્રીની પૂજા માટે સમર્પિત છે. હિન્દુ માન્યતા અનુસાર, મા કાલરાત્રી મૃત્યુ જેટલી જ ભયાનક છે, જેમાં ગાઢ અંધકારનો રંગ છે.

ABP અસ્મિતા

2 સ્રોતમાં — ABP અસ્મિતા