મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

Breaking News: અમદાવાદમાં ગરબાના નકલી પાસ વેચી છેતરપિંડી, ₹6,000નો પાસ ₹2,000માં આપવાની લાલચ આપી

12 ઓક્ટોબરના રોજ એક વ્યક્તિએ આયોજકોના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટનો સંપર્ક કરીને જાણ કરી હતી કે તેણે અન્ય એક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી ₹3,100માં ગરબાનો પાસ ખરીદ્યો છે.

TV9 ગુજરાતી

Breaking News : ‘સફેદ પરિંદે’ ગરબા આયોજકો સામે ખેલૈયાઓનો રોષ, મોંઘાદાટ પાસ છતાં સુવિધાઓ નહીં હોવાના આક્ષેપ, જુઓ Video

અમદાવાદના લપકામણમાં આવેલા ‘સફેદ પરિંદે’ ગરબામાં રૂ. 10,000 થી રૂ. 15,000ના પાસ લીધા હોવા છતાં ખેલૈયાઓને પૂરતી સુવિધાઓ ન મળતા ભારે રોષ વ્યાપ્યો છે.

TV9 ગુજરાતી

શું તમારા ગાદલાની વચ્ચે ખાડો પડ્યો છે? તેને ઠીક કરવાની સરળ રીતો જાણો

Old Mattress care tips: જો તમારા ગાદલાની વચ્ચે ખાડો હોય, તો રાત્રે આરામથી સૂવું મુશ્કેલ બની શકે છે. સૂતી વખતે, તમારું શરીર એક તરફ ઝૂકવાનું વલણ ધરાવે છે, જેના માટે વારંવાર સ્થળાંતર કરવું પડે છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Surat: બેફામ ડમ્પરે બે બહેનોને કચડી, નિર્માણાધીન સાઈટના ખાડામાં ડૂબવાથી ભાઈ-બહેનના મોત

Surat News: સુરત શહેરમાં માર્ગ અકસ્માત અને બેદરકારીના કારણે બનેલી બે અલગ-અલગ દુર્ઘટનાઓમાં કાળજા કંપાવી દે તેવા સમાચાર સામે આવ્યા છે.

ABP અસ્મિતા

4 સ્રોતમાં — સંદેશ, ABP અસ્મિતા, GSTV Gujarati news

Navaratri vrat recipes: નવરાત્રિના ઉપવાસ કરો છો તો ટ્રાય કરો આ સ્વાદિષ્ટ ફરાળી ઢોંસા, રેસિપી જાણી લો

Navratri vrat recipes:નવરાત્રિના પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી છે. કેટલાક લોકો નવરાત્રિમાં ફળાહાર કરે છે. તો કેટલાક લોકો એક સમય જમીને નવેય દિવસ માતાજીની આરાધના કરે છે.

ABP અસ્મિતા