મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

Breaking News : બિસ્કિટમાં પશુઆહારનો ઉપયોગ! પ્રિયાગોલ્ડ સામે FSSAIની કાર્યવાહી, અન્ય 2 કંપનીઓ રડારમાં

'પ્રિયાગોલ્ડ' બિસ્કિટ બનાવતી કંપની 'સૂર્યા ફૂડ એન્ડ એગ્રો' સામે આ પગલાં લેવામાં આવ્યા છે કારણ કે તે બિસ્કિટ બનાવવાની પ્રક્રિયામાં પશુઆહાર (ભૂસું) નો ઉપયોગ કરતી હતી.

TV9 ગુજરાતી