3 શહેર, 3 મોટી દુર્ઘટનાઓ, નવરાત્રી વચ્ચે કોલકાતા-ગ્વાલિયર અને હૈદરાબાદમાં 35 ના મોત
નવરાત્રિ દરમિયાન દેવી પૂજા, મંદિરોમાં દર્શન અને ઉત્સવો વચ્ચે ત્રણ શહેરોમાં થયેલી દુર્ઘટનાઓમાં 35 લોકોના મોત થયા છે. કોલકાતાના ચોરબાગાન દુર્ગા પૂજા પંડાલમાં શનિવારે સાંજે ભાગદોડ મચવાથી 19 લોકોના મોત થય…
ABP અસ્મિતા