રેલવે પ્લેટફોર્મ પર પીળી લાઇન શા માટે બનાવવામાં આવે છે ? જાણો તેની પાછળનું મોટું કારણ
તમે જ્યારે પણ રેલવે સ્ટેશન પર ગયા હશો, ત્યારે પ્લેટફોર્મની કિનારી પાસે પીળી લાઇન જરૂર જોઈ હશે. માત્ર રેલવે સ્ટેશન જ નહીં, પરંતુ મેટ્રો સ્ટેશન પર પણ આવી લાઇન જોવા મળે છે.