મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

ગુજરાતથી વૈષ્ણો દેવી માટે સીધી ટ્રેન શરૂ, જાણો સમયપત્રક અને રૂટ

Indian Railways Train to Vaishno Devi: ભારતીય રેલવેએ શ્રી માતા વૈષ્ણો દેવીના દર્શને જતા લાખો શ્રદ્ધાળુઓ માટે એક મહત્વપૂર્ણ અને આવકારદાયક પહેલ શરૂ કરી છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

અમદાવાદમાં હોર્ન વગાડવા મામલે ભાજપ મહિલા કોર્પોરેટર સાથે અભદ્ર વર્તન, ત્રણની ધરપકડ

અમદાવાદમાં નવરાત્રિ દરમિયાન ભાજપના મહિલા કોર્પોરેટર અને તેમના પરિવાર પર હુમલો થયો. રોડ રેજનો વિવાદ ઉગ્ર બનતાં કારનો કાચ તોડવાનો પ્રયાસ થયો અને કોર્પોરેટર સાથે અભદ્ર વર્તન કરાયું.

TV9 ગુજરાતી

અષ્ટમી પર ભદ્રાનો પડછાયો: શું આજે દેવી પૂજા કરી શકાશે? જાણો સાચો સમય અને નિયમ

Navratri Ashtami 2026: આજે 18 ઓક્ટોબર, 2026 ના રોજ રવિવારે સપ્તમી તિથિ પૂર્ણ થતાં જ અષ્ટમી શરૂ થઈ રહી છે. પરંતુ આ વખતે અષ્ટમીની શરૂઆત સાથે જ ભદ્રા કાળ પણ બેસી રહ્યો છે.

ABP અસ્મિતા