ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
બદલાતી ઋતુમાં ઇમ્યુનિટી વધારવા માટે ડાયેટમાં સામેલ કરો આમળાનું જ્યુસ, સ્વાદ વધારવા માટે આ વસ્તુઓને મિક્સ કરો
Amla Juice Recipe : આમળા સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક છે, આ વાત મોટાભાગના લોકો જાણે છે. તેમાં વિટામિન સી સહિત ઘણા પોષક તત્વો હોય છે.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી
ગુવાહાટીમાં અંધાધૂંધ ફાયરિંગ: હોટેલ રિસેપ્શન પર જ ગોળીઓનો વરસાદ, 5 લોકો ઢળી પડ્યા, જુઓ વિગત
Guwahati hotel firing: આસામના ગુવાહાટી સ્થિત ઉલુબારી–બોરા સર્વિસ વિસ્તારમાં આવેલી ‘હોટેલ બિલાસ ઇન’માં અજાણ્યા હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો.
ABP અસ્મિતા