મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

શિયાળામાં ગીઝર ચાલુ કરતા પહેલા આ ભૂલ ન કરવી, સૌ પ્રથમ આટલું ચેક કરો

Geyser Safety Tips In Gujarati : જો તપાસ કર્યા વગર સીધું ગીઝર ચાલુ કરવામાં આવે તો વીજળીનો ઝટકો લાગવો, પાણી લીકેજ થવું અને ગીઝર ખરાબ થવાનું જોખમ વધી શકે છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

ફ્લાઇટ ટિકિટની કિંમત પર અમારો કોઈ કંટ્રોલ નથી, સરકારનું મોટું નિવેદન

તહેવારોની સિઝનમાં ફ્લાઇટના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. ટિકિટના ભાવને મર્યાદિત રાખવા માટે સરકાર પાસે સતત માંગ કરવામાં આવી રહી છે.

ABP અસ્મિતા