મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

નવરાત્રિના 9 દિવસનો થાક આ રીતે ઉતારો, ગરબા રમ્યા બાદ શરીરને આ 5 રીતે આરામ આપો

જ્યારે પણ કોઈ તહેવાર આવે છે ત્યારે આપણે તેને વધુ સારો બનાવવાનો પ્રયાસ કરીએ છીએ. ભલે બદલામાં આપણે આપણા સ્વાસ્થ્ય સાથે રમત રમવી પડે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

મોસમ બદલાતા જ ખભા પર આવી જાય છે ડેન્ડ્રફ, માથામાં આવે છે ખંજવાળ, આ ઉપાયથી મળી શકે છે રાહત

Dandruff and Itchy Scalp Home Remedies : હવામાન બદલાવવા લાગ્યું છે. આવી સ્થિતિમાં ઘણા લોકોને તેમના માથામાં ડેન્ડ્રફની સમસ્યા થવા લાગે છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

માણસ તો માણસ… શ્વાનને પણ થાય છે ડાયાબિટીસ, જાણો તેના પ્રારંભિક લક્ષણો, કારણો અને સારવારના ઉપાયો

શ્વાનમાં ડાયાબિટીસ એક ક્રોનિક રોગ છે, જે સરેરાશ દર 300 માંથી એક શ્વાનને અસર કરે છે. જો સમયસર તેનાં લક્ષણો ઓળખી લેવામાં આવે અને યોગ્ય ઇન્સ્યુલિન, પૌષ્ટિક આહાર તેમજ વ્યાયામ દ્વારા સંભાળ લેવામાં આવે, તો…

TV9 ગુજરાતી